Jadeja Hinaba profile
Jadeja Hinaba
7 0 0
Posts Followers Following
writer
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - જ્યારે તમે ભીડ થી અલગ થઈ ને તમારો રસ્તો ખુદ બનાવો છો ત્યારે તમારી કિસ્મત તમે ખુદ ઘડી રહ્યા હોય છો 

- maher  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - ઘણીવાર ખુદનાં વિચારો જ ખુદ ને દુઃખી કરે છે , ખુદનાં જ વિચારો થી બચવાની કોશિશ કરું છું 

-maher  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - સાચું ક્યાંક જ હોય છે પરંતુ જૂઠું બધે જ હોય છે 

- maher  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - ખુદ ની અંદર જ દુઃખ હોય તો ફર્ક નથી પડતો કે તમે ક્યાં છો તમે હંમેશા દુઃખી જ રહો છો 

- maher  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - જીંદગી બીજું કંઈ જ નથી બસ યાદો અને જીંદગી એ શીખવેલા પાઠનું કલેક્શન છે 

- maher - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - જોવા માટે તો આખી દુનિયા મારી સામે છે 
પણ આ આંખો ને કેમ સમજાવું 
 જે તારી સિવાય બીજે ક્યાંય નથી જોઈ રહી  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Jadeja Hinaba
Quote by Jadeja Hinaba - હું શબ્દો થી કહેવામાં કાચી છું ,
શું તું આંખો વાંચતા શીખી જઈશ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments